<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

કુદરતની અજાયબીઃ કેનાઇમાં પાર્કનું હાચા ઝરણું

નવી દિલ્હીઃ આ ફોટો વેનેઝુએલામાં કેનાઇમાં નેશનલ પાર્કના હાચા ઝરણાનો છે, જે એક અદભૂત કુદરતી રચના છે. આ ઝરણું કૈરાઓ નદીમાંથી પોતાની થાય છે. તેને કેનાઇમાંં પાર્કનું દિલ કહેવાય છે.

કેનાઇમાં પાર્ક, હાચા ઝરણાં પણ પ્રસિધ્ધ છે. આ સ્થળ પ્રકૃતિ પ્રેમીઓ અને રોમાંચ ઇચ્છતા લોકો અને તેની સ્વર્ગ સમાન છે. હાચા ઝરણાંની ઉંઁચાઇ લગભગ ૪૦-૫૦ મીટર છે અને તેની પહોળાઇ પણ ઘણી છે તેના લીધે પડતા પાણીની ધારાનો પ્રભાવ અદ્વિતિય દેખાય છે.

(4:34 PM IST)