News of Thursday, 23rd January 2025
સૈફઅલી ખાન પર હુમલા કેસમાં મોટો વળાંક : વકીલે કહ્યું- ફૂટેજમાં દેખાતો વ્યક્તિ ધરપકડ કરાયેલા આરોપીથી અલગ
બંને આરોપીઓના ચહેરામાં ઘણો તફાવત છે. તેમનું કહેવું છે કે કબૂલાત પાછળ અન્ય કોઈ કારણ હોઈ શકે છે

મુંબઈ : અભિનેતા સૈફ અલી ખાન પર હુમલા બાદ આ કેસમાં નવો વળાંક આવ્યો છે. આ મામલે સસ્પેન્સ વધી રહ્યું છે. સૈફના કેસમાં મહત્વનો વળાંક આવ્યો છે. એડવોકેટ નાગેશ મિશ્રાનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજમાં દેખાતો વ્યક્તિ ધરપકડ કરાયેલા આરોપીઓથી અલગ છે. બંને આરોપીઓના ચહેરામાં ઘણો તફાવત છે. તેમનું કહેવું છે કે કબૂલાત પાછળ અન્ય કોઈ કારણ હોઈ શકે છે. વકીલ સ્પષ્ટપણે કહે છે કે કોઈને બચાવવા માટે પણ કબૂલાત કરી શકાય છે
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
