News of Friday, 24th January 2025
વકફ JPCમાંથી સસ્પેન્સન બાદ વિપક્ષી સાંસદોએ લોકસભા અધ્યક્ષને પત્ર લખ્યો:આગામી બેઠક સ્થગિત કરવા માંગ
વિપક્ષી સાંસદોએ કહ્યું કે તેમને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની તક મળવી જોઈએ.

નવી દિલ્હી : વકફ જેપીસીમાંથી સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી સાંસદોએ લોકસભા અધ્યક્ષને પત્ર લખ્યો છે. જેપીસીની બેઠકમાં સાંસદોએ આજની ઘટનાઓ વિશે માહિતી આપી છે.
સ્પીકર પાસેથી માંગ કરવામાં આવી છે કે 27 જાન્યુઆરીએ યોજાનારી જેપીસીની બેઠક સ્થગિત કરવામાં આવે. વિપક્ષી સાંસદોએ કહ્યું કે તેમને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની તક મળવી જોઈએ.
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
