News of Sunday, 26th January 2025
કાલનો દિવસ ઉત્તરાખંડ માટે ઐતિહાસિક : સમગ્ર રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરાશે
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, અમે રાજ્યની જનતાને જે વચન આપ્યું હતું તે અમે પૂરું કરી રહ્યા છીએ

27મી જાન્યુઆરી એટલે કે આવતીકાલનો દિવસ ઉત્તરાખંડ માટે ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે કારણ કે 27મી જાન્યુઆરીએ સમગ્ર ઉત્તરાખંડ રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવામાં આવશે. આ અંગે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, અમે રાજ્યની જનતાને જે વચન આપ્યું હતું તે અમે પૂરું કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે ઉત્તરાખંડ સ્વતંત્ર ભારતનું પહેલું રાજ્ય બનશે જ્યાં આ કાયદો અસરકારક રહેશે
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
