તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 28th January 2025
ફાયર NOC માટે સીલ કરવામાં આવેલ ખંઢેરી સ્ટેડિયમમાં આજે ક્રિકેટ મેચ રમાડવાની મંજૂરી મળી હતી ખરી?

રાજકોટ : TRP ગેમ ઝોનની ગોઝારી ઘટના બાદ રાજકોટના અનેક એકમોને ફાયર NOC માટે સીલ મારી દેવામાં આવ્યા હતા, જેમાં ખંડેરી સ્ટેડિયમનો પણ સમાવેશ થતો હતો. આવા એકમોને ફાયર NOC અને ઇમ્પેક્ટ માટે હંગામી ધોરણે ખોલવાના હતા. આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ રહ્યો છે તેવા રાજકોટના ખંઢેરી સ્ટેડિયમને મેચ રમાડવાની પરમિશન મળી છે કે નહીં, અને જો મળી હોય તો ક્યારે મળી?
સીલ કરવામાં આવેલા બીજા એકમો પણ શું હવે આ રીતે તેમના એકમોનો જરૂર પડયે વ્યવસાયિક ઉપયોગ કરી શકશે? તેવો પ્રશ્ન હાલ સીલ કરેલા એકમ ધારકોમાં ચર્ચાઈ રહ્યો છે. (વિજય વસાણી, અકીલા)
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
