તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
લોકસભામાં નાણામંત્રીએ રજુ કર્યું બજેટ : સંસદમાં સતત આઠમી વાર બજેટ રજુ કરતા કહ્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં અર્થતંત્રને ગતિ આપીશું

* MSME ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન મળશે
* મખાનાના ઉત્પાદનમાં વધારો થશે
* સુક્ષ્મ ઉદ્યોગ માટે ક્રેડિટ લોન અપાશે
* કપાસના ઉત્પાદનમાં વધારો કરાશે
* ST SC મહિલાઓને ૨ કરોડ સુધીની લોન અપાશે
* ૫ લાખ મહિલાઓ માટે નવી સ્કીમ લોન્ચ કરાશે
* રોજગારી વધારવા માટે નવી પોલીસી લવાશે
* મેડ ઇન ઇન્ડીયા રમકડા માટે સહાય પુરી પડાશે
* બજેટમાં સરકારનો વિકાસદર પર ભાર મુકાશે
* બિહારમાં નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીની સ્થાપના થશે
* મેક ઇન ઇન્ડીયા માટે નેશનલ મેન્યુફેકચરિંગ મિશન શરૂ કરાશે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
