તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે દુલારી દેવીએ ભેટ આપેલી સાડી પહેરી
મધુબની કલા અને પદ્મ પુરસ્કાર વિજેતા દુલારી દેવીના કૌશલ્યને શ્રદ્ધાંજલિ આપવા માટે સાડી પહેરી

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ મધુબની કલા અને પદ્મ પુરસ્કાર વિજેતા દુલારી દેવીના કૌશલ્યને શ્રદ્ધાંજલિ આપવા માટે સાડી પહેરી છે. દુલારી દેવી 2021 પદ્મશ્રી પુરસ્કાર વિજેતા છે. જ્યારે નાણાં પ્રધાન મિથિલા આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ક્રેડિટ આઉટરીચ પ્રવૃત્તિ માટે મધુબનીની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેઓ દુલારી દેવીને મળ્યા હતા અને બિહારમાં મધુબની કલા પર વિચારોનું સૌહાર્દપૂર્ણ આદાન-પ્રદાન કર્યું હતું. દુલારી દેવીએ સાડી ભેટ આપી હતી અને બજેટ દિવસ માટે નાણાંમંત્રીને તે પહેરવા કહ્યું હતું.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
