તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
બજેટના ખાસ મોટા એલાન

શાળાઓ શિક્ષણમાં ભારતીય ભાષા વ્યક્તિમાં પુસ્તકો અપાશે
કૌશલ્ય માટે પાંચ નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ ખોલાશે
ક્લીન ટેક મેન્યુફેક્ચરિંગ ઉપર ભાર મુકાશે
૩ નવા AI આધારિત સેન્ટર ફોર એક્સેલેન્સ માટે પાંચ હજાર ની જોગવાઈ
મેડિકલ કોલેજમાં ૧૦૦૦૦ નવી બેઠકો ઉમેરાશે
સરકારી સેકન્ડરી શાળાઓમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી કરાશે
દરેક જિલ્લા હોસ્પિટલમાં ૨૦૦ ડે કેર સેન્ટર ખોલાશે
પાંચ IIT શિક્ષિત વ્યવસ્થા વધુ મજબૂત કરાશે
જુતા, ચામડી, બનાવટો માટે નવી સ્કીમ લોન્ચ કરાશે
PM જન આરોગ્ય યોજના હેઠળ એક કરોડ કામદારોને લાભ મળશે
૨૦૨૮ સુધી જળજીવન મિશન લંબાવાયું
૧ લાખ કરોડનું અર્બન ચેલેન્જ ફંડ લાગુ કરાશે
AI શિક્ષણ માટે ૩૦૦ કરોડની ફાળવણી
શહેરોના રચનાત્મક વિકાસ માટે અર્બન ચેલેન્જ ફંડ
ખેડૂતો માટે ૭ મોટા એલાન
૧.બિહારમાં મખાના બોર્ડની રચાના
૨.બિહારમાં ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવામાં આવશે.
૩. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા ૩ લાખ રૂપિયાથી વધારીને ૫ લાખ રૂપિયા કરવામાં આવી
૪. ૧૦૦ જિલ્લાઓને ધન ધાન્ય યોજના સાથે જોડવામાં આવશે.
૫. પાક વૈવિધ્યકરણ, સિંચાઈ સુવિધાઓ અને લોન ૧.૭ કરોડ ખેડૂતોને મદદ મળશે
૬. કઠોળમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની યોજનામાં તુવેર, અડદ અને મસૂર પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
૭. ધન ધાન્ય યોજના હેઠળ નાફેડ અને એનસીસીએફ ખેડૂતો પાસેથી દાળ ખરીદશે.
મેડિકલ વિધાર્થીઓ માટે બજેટમાં મોટી જાહેરાત
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
