<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

જીવનરક્ષક દવાઓને મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ અપાશે

વધુ 37 દવાઓ અને 13 નવા દર્દી સહાય કાર્યક્રમોને મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવશે.

 નવી દિલ્હી : નાણામંત્રીએ જણાવ્યું છેકે, મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવેલી દવાઓની યાદીમાં 36 જીવનરક્ષક દવાઓ ઉમેરવામાં આવશે. વધુ 37 દવાઓ અને 13 નવા દર્દી સહાય કાર્યક્રમોને મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવશે.

નાણામંત્રીએ જણાવ્યું છેકે, મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવેલી દવાઓની યાદીમાં 36 જીવનરક્ષક દવાઓ  ઉમેરવામાં આવશે. વધુ 37 દવાઓ અને 13 નવા દર્દી સહાય કાર્યક્રમોને મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવશે.

(2:15 PM IST)