તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
રૂપિયો કયાંથી આવશે ? રૂપિયો કયાં જશે ?

રૂપિયો ક્યાંથી આવશે
પ્રત્યક્ષ અને પરોક્ષ કર - ૬૩ પૈસા
પરોક્ષ કર - ૨૭ પૈસા
જીએસટી - ૧૮ પૈસા
એક્સાઇઝ ડ્યુટી - ૫ પૈસા
કસ્ટમ્સ લેવી - ૪ પૈસા
ઉધાર અને અન્ય જવાબદારીઓ - ૨૭ પૈસા
કરવેરા સિવાયની આવક (દા.ત., ડિસઇન્વેસ્ટમેન્ટ) - ૯ પૈસા
નોન-ડેટ કેપિટલ રિસીપ્ટ્સ - ૧ પૈસા
દરેક રૂપિયો કયાં ખર્ચાયોઃ
દરેક રૂપિયો કયાં ખર્ચાયો :
કર અને જકાતમાં રાજ્યોનો હિસ્સો - ૨૧ પૈસા
વ્યાજ ચુકવણી - ૧૯ પૈસા
કેન્દ્રીય ક્ષેત્રની યોજનાઓ - ૧૬ પૈસા
કેન્દ્ર -ાયોજિત યોજનાઓ - ૮ પૈસા
સંરક્ષણ ફાળવણી - ૮ પૈસા
નાણા પંચ અને અન્ય ટ્રાન્સફર - ૯ પૈસા
સબસિડી - ૬ પૈસા
પેન્શન - ૪ પૈસા
અન્ય ખર્ચ - ૯ પૈસા.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
