તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
આ બજેટથી દેશનો ‘‘ગ્રોથ'' થશેઃ વિકાસને વેગ મળશેઃ નરેન્દ્રભાઇ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બજેટ અંગે કહયું છે કે આ બજેટથી દેશનો ‘‘ગ્રોથ'' થશે.* આ બજેટથી વિકાસને વેગ મળશે. * પર્યટન વિભાગમાં રોજગારીની તક મળશે. * દરેક મધ્યમ વર્ગનું સપનું પુરૂ પાડતું બજેટ છે.* દરેક વર્ગમાં ટેકસમાં ઘટાડો કરાયો છે.* ૧૨ લાખ સુધી આવકમાં કોઇ ટેકસ નથી.* રોજગારી સર્જનની તક મળશે.ઞ્જ દેશમાં ૧૦ કરોડ કરદાતાઓને મોદી સરકાર દ્વારા રાહત મળી છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
