News of Saturday, 1st February 2025
દિલ્હીની રાજનીતિમાં મોટો હડકંપ :આમ આદમી પાર્ટીના આઠ ધાસરાભ્યો બાદ કેટલાક કોર્પોરેટરો પણ ભાજપમાં જોડાયો

દિલ્હીની રાજનીતિમાં મોટો હડકંપ : મચ્યો છે. ગઈકાલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનારા "આપ"ના આઠ ધારાસભ્યો આજે ભાજપમાં જોડાયા છે. સાથે કેટલાક કોર્પોરેટર પણ ભાજપમાં સામેલ થયા છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તમામ મુખ્ય પાર્ટી ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પોતાનો પ્રચાર-પ્રસાર કરી રહી છે. આ પક્ષોના નેતા હવે તમામ શક્ય પ્રયાસો કરીને દિલ્હીની જનતાનું દિલ જીતવા માગે છે.
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
