<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd February 2025

પીએમ મોદી દિલ્હીના આરકે પુરમમાં જનસભાને સંબોધશે

NDAના 247 સાંસદો આજે દિલ્હીમાં મંડલ સ્તરે ભાજપ માટે પ્રચાર કરશે

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાનને હવે માત્ર ત્રણ દિવસ બાકી છે. દરમિયાન, રવિવારે તમામ પક્ષો દિલ્હીમાં જોરશોરથી પ્રચાર કરશે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી આજે આરકે પુરમમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરશે. NDAના 247 સાંસદો આજે દિલ્હીમાં મંડલ સ્તરે ભાજપ માટે પ્રચાર કરશે.

(12:29 AM IST)