<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd February 2025

ટ્રમ્પનો મોટો નિર્ણય: મેક્સિકો પર 25% ટેરિફ, ચીન પર 10% ટેરિફ વધ્યો વેપાર યુદ્ધનો ભય!

નિર્ણયથી $2.1 ટ્રિલિયનના વાર્ષિક વેપારને અસર થઈ શકે છે, જેનાથી નવા વેપાર યુદ્ધની આશંકા વધી શકે

વોશિંગ્ટન : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે મેક્સિકો અને કેનેડાથી આયાત પર 25% અને ચીનથી આયાત પર 10% ટેરિફ લાદવાનો આદેશ જારી કર્યો છે. આ નિર્ણયથી $2.1 ટ્રિલિયનના વાર્ષિક વેપારને અસર થઈ શકે છે, જેનાથી નવા વેપાર યુદ્ધની આશંકા વધી શકે છે. 

(2:05 PM IST)