News of Sunday, 2nd February 2025
આવતા સપ્તાહે 5 IPO ખુલશે:સૌથી સસ્તો શેર 47 રૂપિયામાં મળશે
ચામુંડા ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, કેન એન્ટરપ્રાઇઝ લિમિટેડ, એમ્વિલ હેલ્થકેર લિમિટેડ, રેડીમિક્સ કન્સ્ટ્રક્શન મશીનરી લિમિટેડ અને એલિગન્સ ઇન્ટિરિયર્સ લિમિટેડના IPOનો સમાવેશ થાય છે.

આગામી અઠવાડિયે 5 IPO ઇશ્યૂ ખુલવા જઈ રહ્યા છે. આમાં ચામુંડા ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, કેન એન્ટરપ્રાઇઝ લિમિટેડ, એમ્વિલ હેલ્થકેર લિમિટેડ, રેડીમિક્સ કન્સ્ટ્રક્શન મશીનરી લિમિટેડ અને એલિગન્સ ઇન્ટિરિયર્સ લિમિટેડના IPOનો સમાવેશ થાય છે.
ચામુંડા ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ ૪ ફેબ્રુઆરી એ ખુલશે ૬ ફેબ્રુઆરીએ બંધ થશે અને તેની પ્રાઈઝ બેન્ડ ૪૭-૫૦રૂ હશે.તેમજ લોટ સાઈઝ ૩૦૦૦ શેર છે.
કેન એન્ટરપ્રાઇઝ લિમિટેડ ૫ ફેબ્રુઆરીએ ખુલશે ૭ ફેબ્રુઆરીએ બંધ થશે અને તેની પ્રાઈઝ બેન્ડ ૯૪ રૂ હશે .તેમજ લોટ સાઈઝ ૧૨૦૦ શેર છે.
એમવિલ હેલ્થકેર લિમિટેડ ૫ ફેબ્રુઆરીએ ખુલશે ૭ ફેબ્રુઆરીએ બંધ થશે.તેની પ્રાઈઝ બેન્ડ ૧૦૫-૧૧૧રૂ હશે.તેમજ લોટ સાઈઝ ૧૨૦૦ શેર છે.
રેડીમિક્સ કન્સ્ટ્રક્શન મશીનરી લિમિટેડ ૬ ફેબ્રુઆરીએ ખુલશે ૧૦ ફેબ્રુઆરીએ બંધ થશે.તેમજ લોટ સાઈઝ ૧૨૧-૧૨૩ ૧૦૦૦ શેર છે.
એલિગન્સ ઇન્ટિરિયર્સ લિમિટેડ. ૭ ફેબ્રુઆરીએ ખુલશે ૧૧ ફેબ્રુઆરીએ બંધ થશે. તેમજ ૧૨૩-૧૩૦રૂ હશે. લોટ સાઈઝ ૧૦૦૦ શેર છે.
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
