<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

સૂરજકુંડ મેળો :૭થી૨૩ ફેબ્રુઆરી દરમિયાન ૩૮મો સૂરજકુંડ અંતરરાષ્ટ્રીય ક્રાફ્ટ મેળાનું આયોજન

દેશ તથા વિદેશના જુદા જુદા જુદા ભાગોમાંથી લાખોની સંખ્યામાં લોકોની આવવાની સંભાવના

ફરીદાબાદ: ૩૮મો સૂરજકુંડ અંતરરાષ્ટ્રીય ક્રાફ્ટ મેળાનું આયોજન તા.૭ થી ૨૩ ફેબ્રુઆરી સુધી આયોજિત કરવામાં આવેલ છે. તે દરમિયાન દેશ તથા વિદેશના જુદા જુદા જુદા ભાગોમાંથી લાખોની સંખ્યામાં લોકોની આવવાની સંભાવના છે

(9:57 PM IST)