News of Monday, 10th February 2025
શેરબજારમાં કડાકો : ૭૦૦ પોઇન્ટ પછડાયો સેન્સેકસ : ૫.૧૫ લાખ કરોડ સ્વાહા !
ટ્રમ્પનાં નિર્ણયો - ડોલરની મજબુતીથી

મુંબઇ : આજે સતત ચોથા દિવસે શેરબજાર તુટયું : ટ્રમ્પના ધડાધડ નિર્ણયોથી બજાર ધ્રુજી ઉઠયું : ૨.૩૦ કલાકે સેન્સેકસ ૨૫૭૩૭ ઘટીને ૭૭૧૨૨ : નીફટી ૨૩૭ ઘટીને ૨૩૩૨૨: મીડકેપ ૧.૫% તો સ્મોલકેપના શેર્સ ૨ ટકા તુટયા : માર્કેટકેપ ૫ લાખ કરોડ ઘટીને ૪૧૮.૭૮ લાખ કરોડ થઇ ગયું : ટ્રમ્પે સ્ટીલ - એલ્યુમીનીયમ પર ૨૫% ટેરિફ ઝીકી દેતા ઉપરાંત ડોલર સામે રૂપિયો નબળો પડતા બજાર તુટયુ છે FII,પણ સતત વેંચવાલી કરી રહયુ છે.(૨૩.૨૨)
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
