News of Monday, 10th February 2025
‘‘આપ''ની હાર પર પટણાવાસીઓની મજાક પૂર્વાંચલના લોકોના અપમાનનો લીધો બદલો!
એક બિહારી સૌ પર ભારી, હેટલે તો ગયા કેજરીવાલ

પટણાઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પરિણામોમાં ભાજપાને ઐતિહાસિક જીત મળી. સમગ્ર ચંૂટણીમાં પૂવાઁચલીઓને મુદો છવાયેલો રહ્યો.
ભાજપાએ કેજરીવાલના પાંચ લાખની મફત સારવાર કરાવવાના જુના સ્ટેટમેંટ અને યુપી બિહારના લોકોને બોગસ વોટરવાળા નિવેદનનો મુદદો બનાવ્યો. કેજરીવાલ પર પૂવાઁચલના લોકોનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો પરિણામો પછી પૂવાઁચલના લોકોએ મોટો ખેલો કર્યો પૂવાઁચલના લોકોના મત ભાજપામાં ગયા અને સતા પલટ થયો. આની ચર્ચા હાલમાં બિહારમાં બહુ થઇ રહી છે.
પૂર્વાચલ ફેકટર પટણાના લોકોએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે એક બિહારી સો પર ભારી, દિલ્હીમાં અડધા તો બિહારી અને યુપીના છે. પૂર્વાચલના લોકોએ પોતાના અપમાનનો બદલો લઇને કેજરીવાલને ઘરભેગો કરી દીધો.
પટણાનારહેવાસી પ્રદીપકુમાર ચૌધરીએ કહયું, બિહાર-યુપીવાળા અપમાન કરવમા ચાલી નિકળ્યા હતા, મળી ગયું તેમનું પરિણામ વાતો કરતા હતા. અમે સુખસુવિધા નહીં લઇએ અને જુઓ લાખો રૂપિયાના પડદા પોતાના ઘરમાં લગાવ્યા હતા. એક બિહારી સો પર ભારી એટલે તો ગયા કેજરીવાલ
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
