<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

મોરબી પંથકના 80 વર્ષના પ્રેમીબેન છગનભાઈ પ્રયાગરાજ માં પરિવારથી છુ ટા પડી ગયા કોઈ ઓળખતા હોય તો મનીષ ઉપાધ્યાયના 9873760629 નંબર ઉપર સંપર્ક કરે

સૌરાષ્ટ્રના મોરબી પંથકના ૮૦ વર્ષના પ્રેમીબેન છગનભાઈ પ્રયાગરાજ ખાતે તેમના પરિવારથી વિખુટા પડી ગયા છે. પ્રેમી બેન સહી સલામત છે અને પોલીસ તેમને ઓલ્ડ એજ હોમમાં  ખસેડવા માગતી હતી પરંતુ  એએફપી સમાચાર સંસ્થા સભ્ય દિલ્હીના શ્રી મનીષ ઉપાધ્યાયના નિવાસસ્થાને પ્રયાગરાજમાં સલામત ખસેડેલ છે.  જે કોઈ પ્રેમીબેન છગનભાઈ ને કે તેમના પરિવારજનને ઓળખતા હોય તેમને 9873760629 ઉપર મનીષ ઉપાધ્યાયનો સંપર્ક સાધવા જણાવાયુ છે.

(10:03 PM IST)