<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

માઘ પૂર્ણિમા સ્નાન માટે ૧૩૩ એમ્બ્યુલન્સ તૈનાત: સાત રિવર એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સ ખડેપગે*

 

મહાકુંભમાં શરૂ થયેલા માઘ પૂર્ણિમા સ્નાનને ધ્યાને રાખીને  યોગી સરકારે મોટાપાયે તૈયાર કરી છે. 

મહાકુંભ ક્ષેત્રની સાથે જ શહેર અને મંડળની તમામ હોસ્પિટલ હાઈ એલર્ટ મોડમાં. 

શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે જલ, થલ અને આભમાં દેખરેખ કરાઈ રહી છે, ૧૩૩ એમ્બ્યુલન્સ તૈનાત, જેમાંથી સાત રિવર એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સ વિશેષ  તૈનાત

(11:51 PM IST)