<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

પૂણેમાં ગુલીયન બેરી સિન્‍ડ્રોમનો કહેર યથાવત ૧૯૭ કેસ નોંધાયા

૨૦ દર્દીઓ વેન્‍ટીલેટર ઉપરઃ ૭ના જીવ ગયા ૧૦૪ને રજા આપી

પુણેમાં ગુલિયન બેરી સિન્‍ડ્રોમનો કહેર યથાવતઃ અત્‍યાર સુધી ગુલિયન બેરી સિન્‍ડ્રોમના ૧૯૭ કેસ નોંધાયા ઞ્જ  ૧૯૭ કેસમાંથી ૨૦ દર્દીઓ વેન્‍ટિલેટ પર ૫૦ દર્દીઓ આઇસીયુમાં ઞ્જ આ બીમારીથી અત્‍યાર સુધીમાં ૭ લોકોના થયા છે મોત ઞ્જ ૧૦૪ દર્દીઆ સાજા થતા તેમને રજા અપાઇ ઞ્જ આરોગ્‍ય વિભાગ મુજબ ૪૦ દર્દી પુણે નગરવિભાગ વિસ્‍તારના ૨૯ દર્દીઓ પિંપરી સિચવાડનાઞ્જ ૨૮ દર્દીઓ પૂણે ગ્રામિણ વિસ્‍તારનાં ઞ્જ મુંબઇ ગલિયન બેરી સિન્‍ડ્રોમથી થયું પહેલ મૃત્‍યુ ઞ્જ મુંબઇમાં પણ આ રોગચાળાએ પ્રથમ જીવ લીધો.

(3:52 PM IST)