News of Friday, 14th February 2025
નવા આવકવેરા બિલ માટે રચાયેલી 31 સભ્યોની પસંદગી સમિતિમાં બૈજયંત પાંડાને અધ્યક્ષ બનાવાયા

નવી દિલ્હી : નવા આવકવેરા બિલ માટે રચાયેલી 31 સભ્યોની પસંદગી સમિતિના અધ્યક્ષ બૈજયંત પાંડાને બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, સમિતિમાં નિશિકાંત દુબે, જગદીશ શેટ્ટાર, સુધીર ગુપ્તા, અનિલ બાલુની, રાજુ બિસ્તા, ઈટલા રાજેન્દ્ર, વિષ્ણુ દયાળ રામ, મુકેશ કુમાર ચંદ્રકાંત દલાલ, પીપી ચૌધરી અને અન્ય સભ્યો હશે.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
