<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

બેસ્‍ટ ઓફ લક... ટીમ ઇન્‍ડીયા દુબઇ રવાના

હવે ટીમ ઇન્‍ડીયાનો ટાર્ગેટ છે. ચેમ્‍પીયનન્‍સ ટ્રોફી ભારતીય ટીમ આજે દુબઇ રવાના થઇ હતી. કોચ ગંભીર , કેપ્‍ટન રોહીત શર્મા, વિરાટ કોહલી, રવિન્‍દ્ર જાડેજા, કેએલ રાહુલ, અર્શદીપ, પંત, ગિલ સહીતના ખેલાડીઓ તસ્‍વીરમાં નજરે પડે છે.

 

(4:03 PM IST)