ટ્રમ્પના ટેરિફ વોરથી શેરબજાર ‘લોહીલુહાણ': રૂપિયો તુટી ૮૭.૨૯ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન - કેનેડા - મેકિસકો ઉપર આકરા ટેરિફ ઝીકી દેતા વિશ્વના શેરબજારોને પગલે ભારતીય શેરબજાર પણ પછડાયું : ઈન્ટ્રા ડે સેન્સેકસ ૭૦૦થી વધુ પોઈન્ટ તુટયોઃ તમામ સેકટર રેડઝોનમાં: ડોલર સામે રૂપિયો છવાય નમઃ ૮૭.૧૭ સુધી ઈન્ટ્રા-ડે તુટયો2:54 PM IST
રાષ્ટ્રપતિ ભવનમાં લગ્ન કરનાર પ્રથમ વ્યક્તિ હશે પૂનમ ગુપ્તા: જાણો CRPF ઓફિસર વિશે : એક ઐતિહાસિક ઘટનામાં રાષ્ટ્રપતિ ભવને પ્રથમ વખત સીઆરપીએફ અધિકારીને તેના પરિસરમાં લગ્ન સમારોહ યોજાશે : CRPFમાં સહાયક કમાન્ડન્ટ પૂનમ ગુપ્તાના લગ્ન 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ભવનના મધર ટેરેસા ક્રાઉન કોમ્પ્લેક્સમાં થશે.11:06 PM IST
યુએઈ ગોલ્ડન વિઝા અરજીઓમાં સહાય પૂરી પાડશે નવું ક્રિએટર્સ મુખ્યાલય : કન્ટેન્ટ ક્રિએટર્સ અને ઇન્ફ્લુઅન્સર્સ માટે યુએઈ ગોલ્ડન વિઝા માટે કેવી રીતે અરજી કરવી?:આ વિઝા વૈશ્વિક ફિલ્મ નિર્માતાઓ, સોશિયલ મીડિયા પ્રભાવકો અને ડિજિટલ વાર્તાકારોને 10 વર્ષ સુધી દેશમાં રહેવા, કામ કરવા અને ખીલવાની એક અનોખી તક આપે છે અને એ પણ સ્પોન્સરની જરૂર વગર10:21 PM IST
બજેટનો બોજ, ટ્રમ્પનું ટેરિફ વોર... ૪.૩૬ લાખ કરોડ રૂપિયા સ્વાહા:ભારતીય શેરબજારમાં હાહાકાર : સૌથી મોટો ઘટાડો મૂડી માલ, વીજળી, ઉપયોગિતા અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં જોવા મળ્યો: કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સિવાય, મોટાભાગના સેક્ટરલ સૂચકાંકો લાલ નિશાનમાં રહ્યા:સ્મોલ અને મિડકેપ શેરોમાં પણ ભારે નુકસાન થયું,6:59 PM IST
દક્ષિણ ફિલ્મના નિર્માતા કે.પી. ચૌધરીએ કરી ગોવામાં આત્મહત્યા : ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી : કે.પી ચૌધરી ઉર્ફે સુંકારા કૃષ્ણ પ્રસાદ ચૌધરી ખમ્મમ જિલ્લાનો રહેવાસી હતો, અને ગોવામાં મૃત હાલતમાં મળી આવ્યો હતો : કેપી ચૌધરીએ 2016માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો, તેલુગુ ફિલ્મ કબાલીના નિર્માતા હતા,2023માં સાયબરાબાદ પોલીસે તેની 93 ગ્રામ કોકેઈન સાથે ધરપકડ કરી હતી4:54 PM IST
આવકનો પાંચમો ભાગ વ્યાજ ચૂકવવામાં, સરકાર ૧૫.૬૬ લાખ કરોડની લોન લેશે! : મહત્તમ આવક આવકવેરા અને GST સહિત અન્ય કરમાંથી આવશે, પરંતુ આ પૈસાના ૨૦ ટકા ફક્ત લોન ચૂકવવા પાછળ જ ખર્ચવામાં આવશે સરકારનો ખર્ચ હંમેશા તેની આવક કરતા વધુ હોય છે અને તેના ખર્ચ અને આવક વચ્ચેના તફાવતને પહોંચી વળવા માટે સરકારે લોન લેવી પડે છે, આ પછી, તેની આવકનો સૌથી મોટો ભાગ આ લોન પર વ્યાજ ચૂકવવામાં ખર્ચ થાય છે4:26 PM IST
ભારત પર ભારે પડશે ટ્રમ્પનું 'ટેરિફ વૉર', ડોલર સામે રૂપિયાની હાલત હજુ ખરાબ થવાના એંધાણ : કરન્સી માર્કેટમાં રૂપિયો 60 પૈસાથી વધુ ઘટીને 87 ના સ્તરને પાર કરી ગયો. : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વાસ્તવિકતા બન્યા બાદ એશિયન કરન્સી અને ઈક્વિટીમાં થયેલા ઘટાડાના પગલે ભારતીય રૂપિયો પ્રથમ વખત યુએસ ડોલર સામે રેકોર્ડ નીચા સ્તરે આવી ગયો4:57 PM IST
મહાકુંભમાં હજારો લોકો માર્યા ગયા : કેટલાક ગંગામાં તણાયા : કેટલાકને દફનાવાયા : પ્રયાગરાજમાં મહાકુંભ ભાગદોડ કેસ પર સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવે યુપી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું : રામ ગોપાલ યાદવે આરોપ લગાવ્યો કે લોકોને મળતદેહો આપવામાં આવી રહ્યા નથી : પોસ્ટમોર્ટમ થઈ રહ્યું નથી : તેમણે કહ્યું, તેમને ૧૫ થી ૨૦ હજાર રૂપિયા આપવામાં આવી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે પૈસા લઈને ઘરે જાઓ, જેથી આ લોકો મોટી સંખ્યામાં ન આવે4:23 PM IST
૧ કલાક ૫૧ મિનિટમાં ૧૦૦૮ ડૂબકી લગાવી યોગગુરુએ3:49 PM IST
મહાકુંભમાં વસંતપંચમી પર ભવ્ય શાહી સ્નાન :અખાડા-સાધુ-સંતોએ લગાવી શ્રદ્ધાની ડૂબકી : સીએમ યોગી કરી રહ્યા છે મોનીટરીંગ :કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમળત સ્નાન ચાલુઃ ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્ધાળુઓ ઉમટયા હેલિકોપ્ટર દ્વારા શ્રદ્ધાળુઓ પર કરાઈ પુષ્પવર્ષા : અત્યાર સુધીમાં ૩૫ કરોડથી વધુ લોકોએ કર્યુ સ્નાન :સમગ્ર મેળાનો વિસ્તાર હર હર ગંગે, બમ બમ ભોલે અને જય શ્રી રામના જોરદાર નારાઓથી ગુંજી ઉઠ્યો12:11 PM IST
પતિને ૧૦ લાખમાં કિડની વેચવા મજબૂર કર્યોઃ પછી પૈસા લઈ પ્રેમી સાથે ભાગી ગઈ પત્નિ : પશ્ચિમ બંગાળથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો આર્થિક તંગીથી કંટાળીને પતિ આખરે પત્નીની વાતમાં આવીને કિડની વેચવા માટે તૈયાર થઈ ગયો :કિડની વેચ્યા બાદ જે પૈસા આવ્યા, તે પૈસા લઈને પત્ની તેના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ12:11 PM IST
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ ૩૭11:10 AM IST
આ દુનિયા વિનાશ તરફ આગળ વધી રહી છે : એક જ ઝાટકામાં થશે નષ્ટ થઈ શકે છે અમુક શહેરો : વર્ષ 2032 માં આ એસ્ટરોઇડ પૃથ્વી સાથે અથડાવાની શક્યતા: તે પશ્ચિમ-મધ્ય અમેરિકાથી ઉત્તર-દક્ષિણ અમેરિકા સુધીની સાંકડી પટ્ટીમાં અથવા મધ્ય એટલાન્ટિક મહાસાગર અને આફ્રિકાના કેટલાક ભાગોમાંથી થઈને ભારત સુધી પહોંચી શકે છે.11:43 PM IST
કુવૈત ક્રિપ્ટોકરન્સી કૌભાંડ: 'બિટકોઈન કુવૈત' છેતરપિંડીમાં 40 મિલિયન દિનાર ગુમાવ્યા : રોકાણકારો મૂંઝવણમાં મુકાયા: બિટકોઈન કુવૈતના સર્જક પૈસા લઈને ગાયબ થઈ ગયો: ડૉ. ઝમાને સ્થાનિક મીડિયા આઉટલેટ્સની ટીકા કરી હતી કે તેઓ કુવૈતીઓના યુવાન લોકોને ડિજિટલ સંપત્તિમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે11:46 PM IST

ભક્તોનું ઘોડાપુર......

હલ્લાબોલ....

કાર રેલી 2025

'બસંત પંચમી’ ઉત્સવ.....

સુહાના સફર.....

વિશ્વ પુસ્તક મેળો.......
અકિલા સોશ્યિલ મીડિયાગોકુલધામ નાર ખાતે રાજ્ય કક્ષાનું 20 પ્રકારની ગેમ્સ માટે ગ્રાઉન્ડ તૈયાર : બુધવારે ICCના ચેરમેન જય શાહ અને વડતાલના સંતો કરશે લોકાર્પણ : આ પ્રસંગે જળયાત્રા, શાસ્ત્રોક્ત અભિષેક પૂજા અને અન્નકૂટ મહોત્સવ યોજાશે: સમૂહલગ્ન સમારંભ, સિલાઈ મશીન વિતરણ અને ટ્રાયસિકલ વિતરણ જેવા લોકકલ્યાણકારી કાર્યક્રમો થશે9:17 PM IST
સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની બાજુમાં નવા સિટી બસ ટર્મિનલનું વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ : ભારે ટ્રાફિકના નિવારણ માટે હયાત સિટી બસ ટર્મિનલના વિકલ્પરૂપે નવું BRTS- સિટી બસ ટર્મિનલ ઉભું કરાયું: જિલ્લા પંચાયતની જમીન પર નવું સિટી બસ ટર્મિનલ શરૂ થવાથી સ્ટેશન આસપાસ ટ્રાફિકનું ભારણ ઘટશે, નાગરિકોના સમય અને ઈંધણની બચત થશે: હર્ષ સંઘવી8:26 PM IST
ખબરદાર લોકોને હેરાન કર્યા છે તો ૮૦૦ લોકોને પાસામાં ધકેલી સીપી સંતોષ માનવાનાં નથી : ૨૧ વર્ષ જૂના રીઢા ફરાર આરોપીઓ પકડવા પણ અમારી ટીમ સક્રિય જ છે......‘અકિલા' સાથેની વાતચીતમાં સુરત PCB પીઆઇ આર. એસ.સુવેરાં વાયરલ અભિયાનની અંદરની વાતો વર્ણવે છે લોકો પાસેથી ચામડા તોડ વ્યાજ વસુલનાર એક સાથે ચાર ચાર વ્યાજખોરોને પાસામાં ધકેલી દીધા પછી હજુ પણ વધુ વ્યાજખોર બચવાના નથી, એક સાથે વધુ ૧૬ પાસાનાં પિંજરામાં2:56 PM IST
દિવ્યાંગ ખેલાડીઓ માટે આયોજિત ખેલમહાકુંભના ગ્રાઉન્ડની મંત્રી હર્ષ સંઘવીએ સરપ્રાઇઝ મુલાકાત લીધી : સુરતના રાંદેર ખાતે સરપ્રાઈઝ મુલાકાત દરમિયાન મંત્રીએ ખેલાડીઓને અપાતા નાસ્તા અને ભોજનની ગુણવત્તા ચકાસણી માટે રસોડાની પણ મુલાકાત લીધી:દિવ્યાંગોમાં રહેલું ખેલ કૌશલ્ય નિખરે, તે માટે રાજ્ય સરકાર દિવ્યાંગ ખેલાડીઓને વિશેષ તાલીમ આપી રહી છે: રમત ગમત મંત્રી હર્ષ સંઘવી8:26 PM IST
ડ્રોન દીદી: મહિલાઓના હાથમાં હવે ડ્રોન ટેકનોલોજીની કમાન : ગુજરાતની ૫૮ ડ્રોન દીદીએ માત્ર ૯ માસમાં જ ૮,૦૦૦ એકરથી વધુ જમીનમાં ડ્રોનથી દવાનો છંટકાવ કર્યો; રૂ. ૨૪.૬૬ લાખથી વધુની આવક મેળવી : આગામી સમયમાં રાજ્યની વધુ ૨૦૬ મહિલાઓને ડ્રોન પાયલટની તાલીમ અને ડ્રોન ખરીદીમાં સહાય આપીને “ડ્રોન દીદી” બનાવાશે: ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલ5:02 PM IST
ઇન્ડિયા INX પર સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપશન્સ કોન્ટ્રાકટ્સ ઓપરેશન્સથી વિદેશી નિવેશકો ભારતીય બજારમાં સરળતાથી રોકાણ કરી શકશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગિફ્ટ સિટીમાં સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાકટ્સનો પ્રારંભ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરોગામી વિઝનથી શરૂ થયેલું ગિફ્ટ સિટી વિશ્વભરના ફિનટેકનું આકર્ષણ કેન્દ્ર : ગિફ્ટ સિટી IFSCમાં કાર્યરત ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ માટે બજેટમાં જાહેર થયેલી જોગવાઈઓ IFSCની ફાઇનાન્સિયલ ઇકો સિસ્ટમ વધુ સંગીન બનાવશે1:41 PM IST
એન.સી.સી. ના એડિશનલ ડાયરેક્ટર જનરલ પદે નવનિયુક્ત મેજર જનરલ રાયસિંહ ગોદારા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે : મેજર જનરલ રાય સિંહ ગોદારા જૂન ૧૯૯૧ માં ભારતીય સેનામાં જોડાયા હતા,ટેન્ક ટેકનોલૉજી અને ડિઝાઇનિંગના વિશેષજ્ઞ મેજર જનરલ રાય સિંહ ગોદારાએ યુ. એન. શાંતિ રક્ષા મિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતુ5:02 PM IST
ભત્રીજાના લગ્ન પ્રસંગમાં દાંડીયા રાસ રમતી વખતે નારણભાઇ ઠુમ્મરનું હૃદય ધબકારા ચુકી જતાં મૃત્યુ : હાર્ટએટેકની ચાર ઘટનામાં મહિલા સહિત ચાર લોકોના મૃત્યુથી પરિવારજનોમાં શોકની કાલીમા : અન્ય ત્રણ બનાવોમાં લક્ષ્મીવાડીના કારખાનેદાર બિપીનભાઇ સિધ્ધપુરા ઘરે ઢળી પડતાં, માસ્તર સોસાયટીના રિધ્ધીબેન ગગલાણી ફોન પર વાત કરતી વખતે ઢળી પડતાં અને પંચવટી સોસાયટીના હરૂભાઇ ભુરીયા બાથરૂમમાં ઢળી પડયા બાદ મૃત્યુ2:44 PM IST
સૌથી વિશાળ ઇન્ટરનેશનલનો શોપીંગ ફેસ્ટીવલનો આજે છેલ્લો દિવસ : કોરીયા, થાઇલેન્ડ, મલેશીયા, દુબઇ, અફઘાનીસ્તાન સહિતના દેશોની વસ્તુઓ રાજકોટમાં બપોરે ર થી રાત્રીના ૧૧ સુધી લાભ લેવાનું ચુકશો નહીં: કોરીયાના હેન્ડીક્રાફટ પર્સ, થાઇલેન્ડની મોતીની જવેલરી, હર્બલ મેડીસીન પ્રોડકટસ, અફઘાનીસ્તાનના ડ્રાયફ્રુટ, મલેશીયાનું ફર્નીચર, ઇરાનથી સીલ્વર જવેલરી, કેસર (ઝફરાન), ઉપરાંત અનેક હેન્ડીક્રાફટની આઇટમો અને ફર્નીચરનો અદભુત ખજાનો 1:37 PM IST
આંખો ફાટી રહી જાય તેવુ હોરર ફિલ્મ : ‘ફાટી ને?' : કોમેડી પણ એટલી જ ભરપુર : હાઇફાઇ ટેકનોલોજીનો ગુજરાતી ફિલ્મમાં સૌપ્રથમ પ્રયોગ : હવેલી અને ભુતના દ્રશ્યો ધ્રુજાવી દયે તેવા : ભુત ભગાવનાર બાબાની કોમેડી સૌને પેટ પકડીને હસાવે દયે છે : હીતુ કનોડીયા, મોના થીબા, આકાશ ઝાલા, હેમેન ત્રિવેદી, ફૈસલ હાશમીની ‘અકિલા' સાથે રસપ્રદ મુલાકાત11:05 AM IST
હર્ષાબેનના ઘરમાંથી ભત્રીજી શિતલે જ પતિ મિલન સાથે મળી ૩.૧૨ લાખની ચોરી કરી'તીઃ પ્ર.નગર પોલીસે ભેદ ઉકેલ્યો : તમામ મુદ્દામાલ કબ્જેઃ સંતોષીનગરની ઘટનામાં પીઆઇ પી.આર. ડોબરીયા, પીએસઆઇ આઇ. એ. બેલીમની ટીમની કામગીરીઃ ડી.વી. ખાંભલા, રિયાઝભાઇ, વનરાજભાઇ, તોૈફિકભાઇની બાતમી દિકરાની બિમારીનો ખર્ચ કાઢવા, આર્થિક ભીંસ દૂર કરવા ચોરી કર્યાનું રટણઃ હર્ષાબેન ઉછીનું તાળુ લઇ ગયા તેની બીજી ચાવીનો શિતલે ઉપયોગ કર્યો હતો1:35 PM IST
મધ્યવર્ગી કરદાતા માટે આવકારદાયક બજેટઃ પોપટ4:28 PM IST
બોગસ આધાર, પાનકાર્ડ દ્વારા ભુજની ૧૭ બેંકોમાં ૫૫ ખાતા ખુલતા ચકચાર : ઓનલાઇન ફ્રોડ કરનાર બે સાયબર ગઠીયા ભુજમાંથી ઝડપાયા : ૧.૩૫ કરોડની હેરાફેરી, ૧૦ રાજ્યોમાં ફ્રોડ કરનાર બંને રીઢા સાયબર ક્રિમિનલે બોગસ પાર્ટનરશીપ ડીડ, નોટરાઈઝ કાગળો, લાઇટ બીલ, આધાર કાર્ડ, પાન કાર્ડ દ્વારા ૫૫ બેંક ખાતા ખોલાવ્યા 10:56 AM IST
આટકોટ ભાદર નદીમાં વિદેશી પક્ષીનો મુકામ 10:22 AM IST
કેન્દ્રના બજેટને આવકારતા પૂનમબેન માડમ 2:13 PM IST
મોરબીના વસીમ પીલુડીયાનું બંદૂકના ભડાકાથી મોત : માળીયા મિયાણાના વવાણીયા નજીક સાંજે ઘટનાઃ સાડત્રીસ વર્ષના યુવાનના મૃતદેહનું રાજકોટમાં ફોરેન્સિક વવાણીયા ગામ પાસે કેટલાક લોકો શિકાર કરવા ગયા ત્યારે બાઇક સ્લીપ થતાં સાથે રાખેલી બંદૂકમાંથી ફાયરીંગ થયાની શક્યતા સાથે પોલીસ તપાસઃ એક શખ્સની પુછપરછઃ રહસ્યમય બનાવથી ભારે ચકચારઃ બનાવથી બે દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ પરિવારમાં માતમ12:21 PM IST
રિલાયન્સ દ્વારા મહાકુંભમાં યાત્રિકોની સેવા 1:40 PM IST
પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં સાંદીપનિ ગૌરવ એવોર્ડ અર્પણ : સંસ્કળત અધ્યયન કેન્દ્ર - જે. એન. યુ. નવી દિલ્હીના અધ્યક્ષા પ્રો. ડો. શશિપ્રભાકુમારનું બ્રહ્મર્ષિ એવોર્ડ, હીરાઉદ્યોગક્ષેત્રના ઉદ્યોગપતિ તથા માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ સુરતના સંસ્થાપક કેશવભાઈ હરિભાઈ ગોટીનું રાજર્ષિ એવોર્ડ તથા હિન્દુધર્મ આચાર્યસભાના સંયોજક અને મહામંત્રી તેમજ રાજકોટ અને અમદાવાદ શિવાનંદ આશ્રમના અધ્યક્ષ પરમ પૂજ્યસ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજનું દેવર્ષિ એવોર્ડ અર્પણ કરીને ભાવપૂજન ખંભાળિયા વિધાનસભાના ધારાસભ્ય તેમજ ગુજરાતના પર્યટન, વન, પર્યાવરણ અને સાંસ્કળતિક બાબતોના મંત્રી મુળુભાઈ બેરા, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના ઉપસ્થિત11:53 AM IST
વિરપુર આહાબા સીમમાં દિપડાએ બળદનું મારણ કર્યુ12:36 PM IST
હત્યાનો આરોપી સંજય દેવશીએ મેરામણ લંગીનો અગાઉ ખાસ માણસ હતો : ભૂતકાળમાં કોઇ કારણથી માથાકુટ બાદ મેરામણ અને સંજય સાથેના સંબંધ તુટી ગયેલ અને જેના જુના મનદુઃખથી સંજયે ચાકુ વડે હુમલો કરીને મેરામણનું ઢીમ ઢાળી દીધેલઃ નાસી ગયેલ આરોપીને પકડવા પોલીસ દ્વારા ઠેરઠેર તપાસ જેની હત્યા થયેલ તે મેરામણ લંગી મહેર સમાજના અગ્રણી ભીમા દુલાનો ભાણેજ થાય છે મેરામણ લંગી સામે ગંભીર પ્રકારના અગાઉ ૧૪ ગુન્હા નોંધાયેલઃ અગ્રણી મુળુભાઇ મોઢવાડીયા ખુન મેરામણનું નામ ખુલ્યું હતું11:47 AM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
પાકિસ્તાનની આંતરિક રાજનીતિ અને સૈન્ય વર્તુળોમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ભૂકંપ: સેના પ્રમુખ આસિમ મુનીરના 'સિંધ વિભાજન' પ્લાન સામે હજારો સિંધીઓ રસ્તા પર ઉતરી પડતા ભારે હાહાકાર, ગુંજ્યા અલગ 'સિંધુદેશ'ના નારા : કરાચી સહિત સમગ્ર સિંધ પ્રાંતમાં આઝાદીના નારા અને પંજાબની આર્થિક નાકાબંધી કરવાની સીધી ચેતવણીથી પાકિસ્તાની હુકુમતના છાતીના પાટિયા બેસી ગયા: ૪ પ્રાંતોને તોડીને ૧૨ થી ૧૫ નવા પ્રાંત બનાવવાના આસિમ મુનીર અને સરકારના ગુપ્ત પ્લાન સામે જનઆક્રોશનો જ્વાળામુખી ફાટતા સમગ્ર પાકિસ્તાનમાં ભારે ચકચાર6:21 PM IST
ગૃહિણીઓ અને રસોઈના શોખીનો માટે સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: બજારમાંથી લાવેલી કોથમરી આખું અઠવાડિયું રહેશે એકદમ લીલીછમ અને તાજી, કોથમરીને બગડતી અટકાવવાની સાચી અને અસરકારક રીત સામે આવતા ભારે ચર્ચા : ફ્રિજમાં મૂકતાની સાથે જ કોથમરી કાળી પડીને ગળી જવાની સમસ્યાથી પરેશાન ગૃહિણીઓના છાતીના પાટિયા બેસી ગયા હતા, પણ હવે આ ખાસ ટ્રિક્સથી કોથમરી રહેશે એકદમ ફ્રેશ: ડાળખી કાપવાથી લઈને પેપર ટુવેલ અને એરટાઈટ ડબ્બા સુધીની સાચી પદ્ધતિ જાણતા જ ઘરે-ઘરે ભારે ખુશી અને ચકચાર6:05 PM IST
વૈશ્વિક ટેક જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: ચીને એડવાન્સ AI ટેક્નોલોજી તફડાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : અત્યાધુનિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ટેક્નોલોજી ચોરી અને તફડાવવાની ઘટનાથી ટેક નિષ્ણાતો, સંશોધકો અને વૈશ્વિક મહાસત્તાઓના છાતીના પાટિયા બેસી ગયા:ડિજિટલ યુગની સૌથી મોટી હડપવાની રમત બહાર આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચકચાર6:04 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર જેટ્સ ઉડાવ્યા: ટાપુ ખાલી કરવાનું એલર્ટ આપી માત્ર ૩ મિનિટમાં પાછું ખેંચતા ભારે હાહાકાર : આકાશમાં રશિયન વિમાનોની હિલચાલ અને સાયરન વાગતા જ સ્થાનિક રહીશોના છાતીના પાટિયા બેસી ગયા:યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વચ્ચે અચાનક ખાલી કરવાનો આદેશ અપાતા લોકોમાં નાસભાગ મચી ગઈ:૩ મિનિટ બાદ એલર્ટ પાછું ખેંચાતા સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર6:21 PM IST
પાકિસ્તાનમાં ઝેરી હવા અને પ્રદૂષણનો સૌથી ભયાનક અને સનસનાટીભર્યો ધડાકો: શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બન્યું:લાહોરમાં AQI ૫૩૮ પર પહોંચતા વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું:પંજાબ પ્રાંત સહિતના શહેરોમાં ભારે હાહાકાર : 'કહના નૌ' વિસ્તારમાં તો પ્રદૂષણનો આંકડો અધધ ૬૦૬ પર પહોંચતા લાખો લોકોના છાતીના પાટિયા બેસી ગયા:WHOની મર્યાદા કરતાં ૧૪ ગણી વધુ ઝેરી હવા ફૂંકાતા આયુષ્ય ૭ વર્ષ ઘટવાની દહેશત:સમગ્ર પાકિસ્તાનમાં ભારે ગભરાટ6:05 PM IST
સૂર્યા એન્ડ કંપનીએ કમાલ સર્જીઃ ૪-૧ થી સીરીઝ જીતી : ભારતે આપેલ ર૪૮ રનના મહાકાય ટાર્ગેટ, સામે અંગ્રેજો ૯૭ રનમાં ઢેરઃ મેન ઓફ ધ મેચ અભિષેક શર્મા, પ્લેયર ઓફ ધી સીરીઝઃ વરૂણ ચક્રવર્તી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો ભારતીય બેટર બનતો અભિષેક શર્માઃ મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને આમિરખાને પણ મેચની મજા માણીઃ હવે ૬ ફેબ્રુઆરીથી નાગપુરમાં સિરીઝનો પ્રથમ વન-ડે 4:59 PM IST








































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






















































































































































































