તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Monday, 17th February 2025
દિલ્હીમાં 5 વર્ષમાં 3 મુખ્યમંત્રી બદલાશે :હંમેશા અસ્થિર સરકાર રહેશે: આમ આદમી પાર્ટીના આકરા પ્રહાર
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાયે કહ્યું કે- ભાજપ પાસે ન તો ગઈકાલે મુખ્યમંત્રી હતા અને ન આજે છે.

નવી દિલ્હી :આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાયે કહ્યું કે, 10 દિવસ વીતી ગયા છે પરંતુ ભાજપ હજુ પણ મુખ્યમંત્રી નક્કી કરી શક્યું નથી. ભાજપ પાસે ન તો ગઈકાલે મુખ્યમંત્રી હતા અને ન આજે છે. એક પછી એક તારીખો આપવામાં આવી રહી છે, જે પ્રકારનો જૂથવાદ દેખાઈ રહ્યો છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે દિલ્હીમાં 5 વર્ષમાં 3 મુખ્યમંત્રી બદલાશે. દિલ્હીમાં હંમેશા અસ્થિર સરકાર રહેશે. અમે સકારાત્મક વિપક્ષની ભૂમિકા ભજવીશું
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
