News of Tuesday, 18th February 2025
પ્રયાગરાજ સંગમ રેલ્વે સ્ટેશનને બંધ કરી સરકારે સ્વીકાર્યું છે કે તે નિષ્ફળ ગઈ છે: અખિલેશ યાદવ
સરકારનું કામ વહીવટ, નિયંત્રણ અને વ્યવસ્થાપન કરવાનું છે, નિયંત્રણો કે પ્રતિબંધો લાદવાનું નહીં.

નવી દિલ્હી : મહાકુંભને લઈને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે યોગી સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે મહાકુંભ દરમિયાન સંગમની સૌથી નજીક આવેલા દારાગંજમાં પ્રયાગરાજ સંગમ રેલ્વે સ્ટેશનને બંધ કરીને સરકારે સ્વીકાર્યું છે કે તે નિષ્ફળ ગઈ છે. સરકારનું કામ વહીવટ, નિયંત્રણ અને વ્યવસ્થાપન કરવાનું છે, નિયંત્રણો કે પ્રતિબંધો લાદવાનું નહીં.
(11:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
