News of Thursday, 20th February 2025
મુંબઈના આરે કોલોનીમાં ફિલ્મ સિટી નજીક આવેલા બે ડઝનથી વધુ ઝૂંપડાઓમાં ભીષણ આગ લાગી
ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી :આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ

મુંબઈના આરે કોલોનીમાં ફિલ્મ સિટી નજીક આવેલા બે ડઝનથી વધુ ઝૂંપડાઓમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ છે.
મળતી માહિતી મુજબ, સિલિન્ડર બ્લાસ્ટને કારણે આગ લાગી હતી. આગની વિશાળ જ્વાળાઓ વધી રહી છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
