News of Thursday, 20th February 2025
ઝારખંડમાં પેપર લીકના આરોપ બાદ ધોરણ ૧૦ ના હિન્દી અને વિજ્ઞાનના પેપર રદ કરાયા
પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ પેપર લીક થઈ ગયું . પ્રશ્નપત્રો વોટ્સએપ અને યુટ્યુબ પર વાયરલ થયા

ઝારખંડ બોર્ડ મેટ્રિક પરીક્ષાના પેપર લીક બાદ, હિન્દી અને વિજ્ઞાનના પેપર રદ કરવામાં આવ્યા છે. ઝારખંડ બોર્ડની પરીક્ષા ૧૧ ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી . આજે વિજ્ઞાન અને હિન્દીની પરીક્ષા હતી. પરંતુ પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ પેપર લીક થઈ ગયું હતું . પ્રશ્નપત્રો વોટ્સએપ અને યુટ્યુબ પર વાયરલ થયા હતા, ત્યારબાદ બંને પેપર રદ કરવામાં આવ્યા છે
(11:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
