<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

દિવાળી પહેલા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ૧૫ થી ૨૫ બેસિસ પોઈન્ટ રેટ કટ જાહેર કરે તેવી શક્યતા: ન્યૂઝ ફર્સ્ટ

 

જો બધું સમૂસુતરુ રહ્યું તો આ વર્ષે દિવાળી પહેલા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ૧૫ થી ૨૫ બેસિસ પોઈન્ટ રેટ કટ જાહેર કરી શકે છે, તેમ ન્યુઝ ફર્સ્ટનો અહેવાલ જણાવે છે.

 

આ અગાઉ આ મહિનામાં જ ૭ ફેબ્રુઆરીએ, આરબીઆઈ એ અર્થતંત્રને વેગ આપવા માટે ૨૫ બેસિસ પોઈન્ટ રેટ કટની જાહેરાત કરી હતી.

(4:13 PM IST)