News of Sunday, 23rd February 2025
પાકિસ્તાનની ટીમ ટોસ જીતી : ભારત સતત 12મો ટોસ હાર્યું : જો કે ચેમ્પિયન્સ ટ્રોફીમા બાંગ્લાદેશ સામે પણ ભારત ટોસ હાર્યા બાદ મેચ આસાનીથી જીતી ગયું હતુ

દુબઇ તા.૨૩
પાકિસ્તાની ટીમે ટોસ જીતીને દુબઈની આ મેચમાં પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત સતત 12મો ટોસ હાર્યું છે. જો કે ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચમાં બાંગ્લાદેશ સામે પણ ભારત ટોસ હાર્યા બાદ મેચ આસાનીથી જીતી ગયું હતું. છેલ્લે આ ટુર્નામેન્ટમાં બંને ટીમો છેક 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં આમનેસામને ટકરાઇ હતી જેમાં પાકિસ્તાનનો વિજય થયો હતો.
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
