News of Sunday, 23rd February 2025
યુનુસ સરકારે એલોન મસ્કને બાંગ્લાદેશની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું
બાંગ્લાદેશમાં સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે આમંત્રણ

બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કને દેશની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. ઉપરાંત, એલોન મસ્કને બાંગ્લાદેશમાં સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ માટે તેમણે ૧૯ ફેબ્રુઆરીના રોજ મસ્કને પત્ર લખ્યો.
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
