News of Thursday, 27th February 2025
નેશનલ હેરાલ્ડ કેસમાં કાર્યવાહી પર સ્ટે લંબાયો
દિલ્હી હાઈકોર્ટે કાર્યવાહી પરનો સ્ટે 28 જુલાઈ સુધી લંબાવ્યો

નવી દિલ્હી :નેશનલ હેરાલ્ડ કેસમાં નીચલી કોર્ટની કાર્યવાહી પરનો સ્ટે લંબાવવામાં આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે કાર્યવાહી પરનો સ્ટે 28 જુલાઈ સુધી લંબાવ્યો છે. જસ્ટિસ વિકાસ મહાજનની બેન્ચે સુનાવણી 28 જુલાઈ સુધી મુલતવી રાખી છે. હાઈકોર્ટે બંને પક્ષોને તેમની લેખિત દલીલો રજૂ કરવા જણાવ્યું હતું. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ અરજી દાખલ કરી છે.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
