શું સીએમના રાજીનામા બાદ મણિપુરમાં લાગૂ થશે રાષ્ટ્રપતિ શાસન ? ; ત્યાં સરકાર કોણ ચલાવશે? જાણો શું છે નિયમો : મણિપુરમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી હિંસામાં 250થી વધુ લોકોના મોત થયા:સીએમ બિરેન સિંહ પર રાજીનામું આપવાનું ઘણું દબાણ હતું અને વિપક્ષ મણિપુરમાં લાંબા સમયથી રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી રહ્યો હતો11:15 PM IST
માત્ર દિલ્હી જ નહીં, દેશના 5 મોટા રાજ્યોમાં પણ કોંગ્રેસ પાસે એક ધારાસભ્ય નથી : પૂર્વાંચલમાં પણ દબદબો ઘટ્યો:દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ શૂન્ય બેઠક પર સમેટાઈ ગઈ છે:કોંગ્રેસ માટે આ કંઈ નવું નથી:હાલમાં દેશની ચાર વધુ વિધાનસભાઓમાં કોંગ્રેસ શૂન્ય પર છે. આમાં આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યોનો સમાવેશ8:53 PM IST
અરવિંદ કેજરીવાલના ઘરે 15 મિનિટની બેઠકમાં AAPનું લક્ષ્ય નક્કી થયું:આતિશીએ આગળની યોજના જાહેર કરી : .દિલ્હી ચૂંટણી પરિણામો પછી, અરવિંદ કેજરીવાલે AAP ધારાસભ્યોની એક બેઠક યોજી હતી, જેમાં લોકો માટે કામ કરવા અને વિપક્ષની સકારાત્મક ભૂમિકા ભજવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વિરોધ પક્ષના નેતા પર કોઈ ચર્ચા થઈ ન હતી.6:37 PM IST
દિલ્હીના અસલી માલિક માત્ર દિલ્હીના લોકો છે, કાર્યકરોને સંબોધતી વખતે વડાપ્રધાન મોદીએ પોતાનું ભાષણ બે વખત રોકવું પડ્યુ : કોઇ કાર્યકર તસ્વીર સાથે પીએમ મોદી તરફ ઇશારો કરી રહ્યો હતો ત્યારે કાર્યકરોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને તેમણે હાથ જોડીને કહ્યું તમારો ઉત્સાહ મારા સર આંખો પર, તમારો ફોટો આવી ગયો છે અને તમે વિડીયોમાં પણ આવી ગયા છો, હવે તમે પ્રેથમી બેસો 1:02 PM IST
CBSE બોર્ડ એક્ઝામમાં ગ્રેસ નહીં ગ્રેડ મેળવો, સારા માર્ક્સ મેળવવા વ્યૂહરચના અપનાવો : CBSE બોર્ડ પરીક્ષાઓ 2025 માટે અંદાજિત 44 લાખ વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે.આ પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી 2025થી શરૂ થવાની છે.વિદ્યાર્થીઓમાં ઉત્સાહ સાથે થોડી ચિંતાઓ પણ જોવા મળે છે.જો યોગ્ય રીતે તૈયારી કરવામાં આવે તો ઉત્તમ પરિણામ મેળવવું મુશ્કેલ નથી. 4:20 PM IST
રોકાણકારો રૂપિયા તૈયાર રાખજો! આ સપ્તાહે આવશે 8 IPO, 6 કંપનીનું થશે લિસ્ટિંગ : આવતા અઠવાડિયે પ્રાથમિક બજારમાં 8 IPO લોન્ચ થવા માટે તૈયાર છે. જેમાંથી બે IPO મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી હશે. બાકીના SME સેગમેન્ટમાંથી હશે. બીજી તરફ, 6 કંપનીઓ પણ સેકન્ડરી માર્કેટમાં લિસ્ટેડ થવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. નિષ્ણાતો માને છે કે વર્ષ 2025 નું IPO બજાર ઇતિહાસનું શ્રેષ્ઠ હોઈ શકે છે.2:58 PM IST
પદયાત્રામાં ઘોંઘાટને કારણે સંત પ્રેમાનંદજી મહારાજે આશ્રમ જવાનો રસ્તો બદલ્યોઃ પદયાત્રાનો વિરોધ થતા ત્યાંથી પસાર થવાનું કર્યું બંધ : પ્રેમાનંદ મહારાજે જેમણે પદયાત્રાનો વિરોધ કર્યો હતો ત્યાંથી પસાર થવાનું બંધ કરી દીધું છે: તેમનો કાફલો NRI ગ્રીન સામેથી પસાર થવાને બદલે રમણરેતી પોલીસ ચોકીથીઆશ્રમ પહોંચે છે.12:35 PM IST
દક્ષિણ આફ્રિકામાં હાઉડસ્પ્રાઇટ નજીક અકસ્માતમાં ભરૂચના ત્રણ યુવાનોના મોત: કારમાં આગ લાગવાથી જીવતા ભડથું : ભરૂચ જિલ્લાના સેગવા ગામના રહેવાસી અને દક્ષિણ આફ્રિકામાં સેટલ થયેલા શબ્બીર યાકુબ પટેલ નામના યુવકનો ટ્રાવેલ્સનો વ્યવસાય હતો: ત્રણ યુવકોને લઇને તે જ્હોનિસબર્ગથી વેન્ડા જતા હતા :પીટર્સબર્ગ પાસે કારનું ટાયર બ્લાસ્ટ થયું9:49 PM IST
અકિલા સોશ્યિલ મીડિયામુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારત વિકાસ પરિષદના સુવર્ણ જયંતી મહોત્સવનો અમદાવાદ ખાતે શુભારંભ કરાવ્યો : સમાજસેવા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ સંસ્થાના કાર્યકર્તાઓને મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરાયા: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રહિત પ્રથમની ભાવના પ્રબળ બની છે ભારત વિકાસ પરિષદ સેવા અને સમર્પણ ભાવ દ્વારા સમાજસેવા અને રાષ્ટ્રહિતના સંસ્કાર વિસ્તારી રહી છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ7:06 PM IST
શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ : પાલખી તથા ઘંટી યાત્રાને કરાવ્યું પ્રસ્થાન : ૫૧ શક્તિપીઠના દર્શન-પૂજન એક જ સ્થળે માઁ અંબાજી ધામમાં લોકો કરી શકે તેવું વડાપ્રધાનનું વિઝન થયું સાકાર: યાત્રિકોને શ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન થાય તથા પ્રવાસન ક્ષેત્રે અંબાજીનો વિકાસ થાય તે માટે ૧૨૦૦ કરોડના ખર્ચે બે તબક્કામાં અંબાજી કોરિડોરનો કરાશે વિકાસ: મુખ્યમંત્રીના હસ્તે અંબાજી ખાતે દિવ્યાંગોના લાભાર્થે વિવિધ સહાયના લાભો કરાયા વિતરણ10:11 PM IST
ગુજરાતમાં કઠોળની નિકાસ વધીને 2,47,789 ટન (એપ્રિલ-જાન્યુઆરી) થઈ, જે ગત વર્ષની સરખામણીએ બમણી : ગુજરાત તુવેર અને ચણાની ઉત્પાદકતામાં પ્રતિ હેક્ટર અનુક્રમે 1163 અને 1699 કિગ્રા સાથે ટોચના સ્થાને, મગ અને અડદની ઉત્પાદકતામાં પ્રતિ હેક્ટર અનુક્રમે 810 અને 721 કિગ્રા સાથે પાંચમા ક્રમે:આત્મનિર્ભર ભારત મિશન હેઠળ, ગુજરાતમાં કઠોળનો વાવેતર વિસ્તાર 2018-19માં 6.62 લાખ હેક્ટરથી વધીને 2022-23માં 13.10 લાખ હેક્ટર થયો5:19 PM IST
સુરતના ઉમરગામના વાડી ગામની સૈનિક સ્કૂલમાં વાયરલ સંક્રમણ : 150 વિદ્યાર્થીઓ બીમાર:18 હોસ્પિટલમાં દાખલ : જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું:ને તમામ વિદ્યાર્થીઓનું ચેકઅપ કરાવ્યું:18 જેટલી વિદ્યાર્થીનીઓને માંગરોળના ઝંખવાવની રેફરલ હોસ્પિટલ ખસેડાઇ : ધારાસભ્ય ગણપત વસાવાએ પણ સૈનિક સ્કૂલમાં જઈને નિરક્ષણ કર્યું7:36 PM IST
સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ દ્વારા આયોજિત 27માં સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ : અમદાવાદ શહેર 600 વર્ષ પહેલાં આશાભીલના નગર તરીકે ઓળખાતું :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિનું આ વર્ષ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવદંપતીઓને આશીર્વચન અને શુભકામનાઓ પાઠવી7:03 PM IST
આવનારો સમય પ્રાકૃતિક ખેતી અને મિલેટ - જાડા ધાનનો છે:રાજ્યપાલ આચાર્ય દેવવ્રત: અમદાવાદમાં રાજ્યકક્ષાનો દ્વિદિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ સંપન્ન : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મિલેટ ફૂડ સ્ટોલ્સ તેમજ પ્રાકૃતિક ખેત પેદાશોના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી:રાજ્યપાલે કહ્યું - સાચી ભક્તિ એટલે કુદરતની વ્યવસ્થામાં સહયોગ આપવો. પ્રાકૃતિક ખેતી, જાડાધનની ખેતી એ જમીનની કુદરતી-નૈસર્ગિક વ્યવસ્થાનો ભાગ: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતીને રાષ્ટ્રીય મિશન બનાવ્યું છે7:26 PM IST
કેબીનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જામનગરમાં આયોજિત સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ કરાવ્યો : આઠ જિલ્લાઓના સ્પર્ધકો દ્વારા પ્રદેશ કક્ષા કલા મહાકુંભમાં સમાવિષ્ટ ૩૦ કૃતિઓ પૈકીની કૃતિઓ રજુ કરાઈ : દેશના સર્વાંગી વિકાસમાં વિરાસત અને સંસ્કૃતિનું વિશેષ મહત્વ: કલા મહાકુંભના આયોજન થકી તમામ વય જૂથના કલાકારો પોતાની કળા ઉજાગર કરી શકે છે2:43 PM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
પાકિસ્તાનની આંતરિક રાજનીતિ અને સૈન્ય વર્તુળોમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ભૂકંપ: સેના પ્રમુખ આસિમ મુનીરના 'સિંધ વિભાજન' પ્લાન સામે હજારો સિંધીઓ રસ્તા પર ઉતરી પડતા ભારે હાહાકાર, ગુંજ્યા અલગ 'સિંધુદેશ'ના નારા : કરાચી સહિત સમગ્ર સિંધ પ્રાંતમાં આઝાદીના નારા અને પંજાબની આર્થિક નાકાબંધી કરવાની સીધી ચેતવણીથી પાકિસ્તાની હુકુમતના છાતીના પાટિયા બેસી ગયા: ૪ પ્રાંતોને તોડીને ૧૨ થી ૧૫ નવા પ્રાંત બનાવવાના આસિમ મુનીર અને સરકારના ગુપ્ત પ્લાન સામે જનઆક્રોશનો જ્વાળામુખી ફાટતા સમગ્ર પાકિસ્તાનમાં ભારે ચકચાર6:21 PM IST
ગૃહિણીઓ અને રસોઈના શોખીનો માટે સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: બજારમાંથી લાવેલી કોથમરી આખું અઠવાડિયું રહેશે એકદમ લીલીછમ અને તાજી, કોથમરીને બગડતી અટકાવવાની સાચી અને અસરકારક રીત સામે આવતા ભારે ચર્ચા : ફ્રિજમાં મૂકતાની સાથે જ કોથમરી કાળી પડીને ગળી જવાની સમસ્યાથી પરેશાન ગૃહિણીઓના છાતીના પાટિયા બેસી ગયા હતા, પણ હવે આ ખાસ ટ્રિક્સથી કોથમરી રહેશે એકદમ ફ્રેશ: ડાળખી કાપવાથી લઈને પેપર ટુવેલ અને એરટાઈટ ડબ્બા સુધીની સાચી પદ્ધતિ જાણતા જ ઘરે-ઘરે ભારે ખુશી અને ચકચાર6:05 PM IST
વૈશ્વિક ટેક જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: ચીને એડવાન્સ AI ટેક્નોલોજી તફડાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : અત્યાધુનિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ટેક્નોલોજી ચોરી અને તફડાવવાની ઘટનાથી ટેક નિષ્ણાતો, સંશોધકો અને વૈશ્વિક મહાસત્તાઓના છાતીના પાટિયા બેસી ગયા:ડિજિટલ યુગની સૌથી મોટી હડપવાની રમત બહાર આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચકચાર6:04 PM IST
આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જના મોરચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: COP31નો મહા-ફિયાસ્કો, ઈતિહાસમાં સૌથી લાંબી ચાલેલી યુએન (UN) ક્લાઈમેટ સમિટ કોઈપણ કરાર વિના જ રદ થતા વિશ્વભરમાં ભારે હાહાકાર : દિવસ-રાતની મેરેથોન બેઠકો છતાં કોઈ સર્વસંમતિ ન સધાતા વૈશ્વિક નેતાઓ આમને-સામને આવી ગયા:પર્યાવરણવિદો અને વિકાસશીલ દેશોના છાતીના પાટિયા બેસી ગયા: ક્લાઈમેટ ફંડ અને કાર્બન ઉત્સર્જન મુદ્દે મડાગાંઠ સર્જાતા સમિટ નિષ્ફળ જતા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ખળભળાટ6:03 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર જેટ્સ ઉડાવ્યા: ટાપુ ખાલી કરવાનું એલર્ટ આપી માત્ર ૩ મિનિટમાં પાછું ખેંચતા ભારે હાહાકાર : આકાશમાં રશિયન વિમાનોની હિલચાલ અને સાયરન વાગતા જ સ્થાનિક રહીશોના છાતીના પાટિયા બેસી ગયા:યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વચ્ચે અચાનક ખાલી કરવાનો આદેશ અપાતા લોકોમાં નાસભાગ મચી ગઈ:૩ મિનિટ બાદ એલર્ટ પાછું ખેંચાતા સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર6:21 PM IST
પાકિસ્તાનમાં ઝેરી હવા અને પ્રદૂષણનો સૌથી ભયાનક અને સનસનાટીભર્યો ધડાકો: શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બન્યું:લાહોરમાં AQI ૫૩૮ પર પહોંચતા વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું:પંજાબ પ્રાંત સહિતના શહેરોમાં ભારે હાહાકાર : 'કહના નૌ' વિસ્તારમાં તો પ્રદૂષણનો આંકડો અધધ ૬૦૬ પર પહોંચતા લાખો લોકોના છાતીના પાટિયા બેસી ગયા:WHOની મર્યાદા કરતાં ૧૪ ગણી વધુ ઝેરી હવા ફૂંકાતા આયુષ્ય ૭ વર્ષ ઘટવાની દહેશત:સમગ્ર પાકિસ્તાનમાં ભારે ગભરાટ6:05 PM IST
બજારમાં સોનાના ભાવમાં મોટા કડાકા વચ્ચે ડ્રેગનની સૌથી મોટી અને સનસનાટીભર્યા રમતનો ધડાકો: ચીને સોનાની ખરીદીમાં તોડ્યો તમામ રેકોર્ડ: ગોલ્ડ રિઝર્વનો જથ્થો અધધ સ્તરે પહોંચતા વૈશ્વિક બજારમાં ભારે હાહાકાર : એક તરફ સોનાના ભાવમાં ભારે ઘટાડાથી રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા, તો બીજી તરફ ચીને તકનો લાભ ઉઠાવીને ટનબંધ સોનું ખરીદી લીધું:ડોલરના દબદબાને પડકાર આપતી ચીનની આ ચાલથી વૈશ્વિક અર્થતંત્ર અને બુલિયન માર્કેટમાં ભારે ખળભળાટ6:04 PM IST
ભારતીય ટીમ કટકમાં રાત્રે પ્રેક્ટિસ કરવા પહોંચી તો અદ્ભૂત માહોલ જોવા મળ્યો : કટકમાં મેચની એક રાત પહેલાનો માહોલ જબરજસ્ત હતો, જેમાં મોટી સંખ્યામાં દર્શકો મેચ રમાતી હોય તેવા દ્રશ્યો ઉભા કર્યા હતા. મોટી સંખ્યામાં લોકો ટીમ ઈન્ડિયાનું પ્રેક્ટિસ સેશન જોવા માટે ઉમટી પડ્યા હતા અને આ જોઈને ખેલાડીઓને પ્રેક્ટિસ દરમિયાન મેચ ચાલુ હોય તેવો અનુભવ થયો હતો.4:18 PM IST
લગ્નની સીઝન, બિજ કરવાનું રીઝન! શેમારૂમીની ‘બેન્ડ બાજા બિજ' સાથે કરો લગ્નની મોસમની ઉજવણી! : લગ્નની મોસમ માટેની મનોરંજન વોચલિસ્ટ તૈયાર! શેમારૂમી લઈને આવ્યું છે ‘બેન્ડ બાજા બિજ'! શેમારૂમી સાથે લગ્નની મોસમ બની ગઈ છે ૧૭ ગણી વધુ મનોરંજક! ‘લગ્નની સીઝન, બિજ કરવાનું રીઝન!' થીમ સાથે શરૂ થયેલું આ ખાસ અભિયાન ૩૦ નવેમ્બર, ૨૦૨૬ સુધી ચાલશે. આ અભિયાન અંતર્ગત પ્રેમ, લગ્ન, સંબંધો અને લગ્નપ્રસંગો સાથે જોડાયેલી અનેક મનોરંજક ક્ષણોની ઉજવણી કરતી ગુજરાતી ફિલ્મો અને શોની એક વિશેષ શ્રેણી રજૂ કરવામાં આવી છે.3:09 PM IST








































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી
































































.jpg)





















































