હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું, “આપણા દિવંગત મદનલાલ ખુરાના, જે દિલ્હીના મુખ્યમંત્રી હતા, તેમને દિલ્હીના સિંહ કહેવામાં આવતા હતા. દિલ્હીના લોકો આજે પણ તેમને યાદ કરે છે. અહીં થયેલા તમામ વિકાસના કામો તેમના કાર્યકાળ દરમિયાન શરૂ થયા હતા. હું તેમના ચરણોમાં વંદન કરવા આવી છું. તેમના આશીર્વાદ લેવા આવી છું , અમારા આંટી જી (ખુરાનાના પત્ની) પાસેથી આશીર્વાદ લેવા આવી છું કારણ કે 27 વર્ષ પછી આ દિવસ આવ્યો છે કે દિલ્હીમાં ભાજપની સરકાર આવી છે. અમે તેમના સમયમાં અધૂરા રહી ગયેલા કામને આગળ વધારીશું અને દિલ્હીનો વિકાસ કરીશું.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM