<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

ઓસ્કાર એવોર્ડસ ૨૦૨૫: બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ : જોઈ સલ્દાના – એમિલિયા પેરેજ

૯૭મા ઓસ્કાર એવોર્ડસ ૨૦૨૫ની જોરદાર શરૂઆત લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાયો છે. પ્રથમ વખત એકેડેમી એવોર્ડ્સનું હોસ્ટિંગ કોનન ઓ'બ્રાયન કરી રહ્યા છે.

અત્યાર સુધીના એવોર્ડ વિજેતા:

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ : જોઈ સલ્દાના (એમિલિયા પેરેજ)

બેસ્ટ મેકઅપ અને હેરસ્ટાઇલ - ધ સબસ્ટેન્સ

બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે - કોન્ક્લેવ

બેસ્ટ એનિમેટેડ ફિલ્મ - ફ્લો

બેસ્ટએનિમેટેડ શોર્ટ ફિલ્મ - ઇન ધ શેડો ઓફ ધ સાયપ્રસ

બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન - પોલ ટેઝવેલ (વિકેડ)

બેસ્ટ ફિલ્મ એડિટિંગ - અનોરા (સીન બેકર)

બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ - ધ ઓનલી ગર્લ ઈન ધ ઓર્કેસ્ટ્રા 

(9:35 AM IST)