<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનું સોમનાથ હેલિપેડે સ્‍વાગત

સમનાથ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમના ત્રિ-દિવસિય પ્રવાસના બીજા દિવસે પ્રથમ જ્યોર્તિલિંગ ઍવા શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવી પહોંચતા સોમનાથ હેલિપેડ ખાતે તેમનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.
સ્વાગત-સત્કાર માટે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, વેરાવળ-પાટણ નગરપાલિકાના પ્રમુખ શ્રી પલ્લવીબહેન જાની,  જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા તથા અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા ઉપસ્થિત રહ્નાં હતાં ત્યારની તસ્વીર.(૬.૬)

(12:05 PM IST)