News of Tuesday, 4th March 2025
દિલ્હીમાં દિવસ દરમિયાન ભારે પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગની આગાહી

નવી દિલ્હી :હવામાન વિભાગ (IMD) એ આજે મંગળવારે રાજધાની દિલ્હીમાં દિવસ દરમિયાન ભારે પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અને મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. IMD અનુસાર, સોમવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 3.7 ડિગ્રી વધારે હતું.
(12:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
