News of Thursday, 6th March 2025
દિલ્હીમાં દિવસભર 20-30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાયો
ગુરુવારે, ઉત્તર-પશ્ચિમ દિશાથી ભારે પવન ફૂંકાય તેવી શક્યતા: સવારે પવનની ગતિ ૧૪-૧૮ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની ધારણા

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં દિવસભર 20-30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે દિવસનું મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 2.4 ડિગ્રી ઓછું હતું. લઘુત્તમ તાપમાન ૧૧.૮ ડિગ્રી સેલ્સિયસ હતું. આજે, ગુરુવારે, ઉત્તર-પશ્ચિમ દિશાથી ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. સવારે પવનની ગતિ ૧૪-૧૮ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની ધારણા છે
(12:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
