<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (એફઆઈઆઈ)એ ભારતીય શેર બજારમાં રેકોર્ડ બ્રેક રૂ. -૧,૫૭,૨૪૫ કરોડ (૮૭.૦૭ બિલિયન ડોલર) મૂલ્યના ઇક્વિટી શેર વેચ્યા: ન્યુઝફર્સ્ટ

વેચાણનો ધમધમાટ !!  ૧ જાન્યુઆરી, ૨૦૨૫ થી આજ સુધીમાં, ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (એફઆઈઆઈ)એ ભારતીય શેર  બજારમાં રેકોર્ડ બ્રેક રૂ. માઇનસ -૧,૫૭,૨૪૫ કરોડ (૮૭.૦૭ બિલિયન ડોલર) મૂલ્યના ઇક્વિટી શેર વેચ્યા છે: ન્યુઝફર્સ્ટ

• જ્યારે, એફઆઈઆઈ ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૪થી નોન-સ્ટોપ ઇક્વિટી વેચી રહ્યા છે અને અત્યાર સુધીમાં લગભગ રૂ. -૩.૫૦ લાખ કરોડ (૪૦.૨૩ બિલિયન ડોલર) મૂલ્યના શેર વેચી દીધા છે અને દરરોજ વેચવાનું ચાલુ રાખેલ છે.

• હવે બધાની નજર ભારત-યુએસએ ટેરિફ ટ્રેડ ડીલ પર છે, જે આગામી ૨ અઠવાડિયામાં જાહેર થવાની સંભાવના છે:

 

(10:20 PM IST)