<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

સોનામાં ભાવમાં વણથંભી તેજી : જાણો અમદાવાદ,વડોદરા. સુરત, રાજકોટ અને દિલ્હી. મુંબઈ સહિતના શહેરોમાં લેટેસ્ટ સોનાનો દર

જાણો કોલકતા, ચેન્નાઇ, હૈદરાબાદ સહિતના મુખ્ય શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટના શું રહ્યા સોનાના ભાવ

નવી દિલ્હી :આજે 06 માર્ચના રોજ દેશમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹80,660 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹87,990 પ્રતિ 10 ગ્રામ છે.

અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹80,710 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹88,040 પ્રતિ 10 ગ્રામ છે.

સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹80,710 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹88,040 પ્રતિ 10 ગ્રામ છે.

વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹80,710 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹88,040 પ્રતિ 10 ગ્રામ છે.

રાજકોટમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹80,710 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹88,040 પ્રતિ 10 ગ્રામ છે.

દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹80,810 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹88,140 પ્રતિ 10 ગ્રામ છે.

મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹80,660 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹87,990 પ્રતિ 10 ગ્રામ છે.

કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹80,660 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹87,990 પ્રતિ 10 ગ્રામ છે.

બેંગલુરુમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹80,660 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹87,990 પ્રતિ 10 ગ્રામ છે.

હૈદરાબાદમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹80,660 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹87,990 પ્રતિ 10 ગ્રામ છે.

ચેન્નાઈમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹80,660 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹87,990 પ્રતિ 10 ગ્રામ છે.

(11:59 AM IST)