<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

કર્ણાટકમાં ઈઝરાયલી પર્યટક સહિત બે મહિલાઓ પર ગેંગરેપ

૩ મિત્રોને નહેરમાં ફેંકયા, એકનું મોત

હમ્‍પી,તા.૮: કર્ણાટકના વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્‍થળ હમ્‍પી પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ઈઝરાયલની એક ૨૭ વર્ષીય પર્યટક અને એક હોમસ્‍ટે ચલાવનારી મહિલા સાથે સામૂહિક દુષ્‍કર્મની ઘટના સામે આવી છે. આ ઘટના ગુરૂવારે રાત્રે આશરે ૧૧:૩૦ વાગ્‍યે બની હતી, જ્‍યારે બંને મહિલાઓ સાનાપુર તળાવના કિનારે બેસીને તારાઓનો રમણીય નજારો જોઈ રહી હતી.

(4:08 PM IST)