News of Thursday, 13th March 2025
મધ્યપ્રદેશના ધારમાં નવનિર્મિત બદનવર-ઉજ્જૈન ફોર લેન પર ભયાનક માર્ગ અકસ્માત: 5 લોકોના મોત
રોંગ સાઇડથી આવતા ગેસ ટેન્કરે કાર અને પીકઅપ વાહનને ટક્કર મારી : 5 લોકોના મોત થયા :4 ગંભીર રીતે ઘાયલ

મધ્યપ્રદેશના ધારમાં નવનિર્મિત બદનવર-ઉજ્જૈન ફોર લેન પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. રોંગ સાઇડથી આવતા ગેસ ટેન્કરે કાર અને પીકઅપ વાહનને ટક્કર મારી હતી, જેમાં 5 લોકોના મોત થયા હતા જ્યારે 4 ગંભીર રીતે ઘાયલ થયા હતા. ક્રેનની મદદથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ ઘટના બદનવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
