<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th March 2025

હું સિઝફાયર માટે સહમત છું, પણ ......યુદ્ધ સમાપ્ત કરવા માટે પુતિને શરતો રાખી : વડાપ્રધાન મોદી ના કર્યા ભરપૂર વખાણ

નવી દિલ્હી : બેલા ઉષ્મા રાષ્ટ્રપતિ અલેક્ઝેન્ડર લુક્કા શેકો સાથે એક સંયુક્ત સંવાદદાતા સંમેલનમાં બોલતા વ્લાદિમીર પુતીને કહ્યું કે રશિયા શત્રુતા સમાપ્ત કરવા માટેના પ્રસ્તાવોથી સહમત છે પરંતુ અમને એ બાબતોનો ભરોસો આપવામાં આવે કે યુદ્ધ વિરામ પછી શાંતિ આવશે જે મામલે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તે ખતમ કરવામાં આવે.
રોસના રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે યુદ્ધની રામ સમજ જોતામાં અમુક બારી ક્યાં એવી છે કે તેઓના મનમાં એ વાતને લઈ ગંભીર પ્રશ્નો છે કે આ કેવી રીતે કામ કરશે મને લાગે છે કે અમારે અમેરિકા ના સહયોગીઓ સાથે વાત કરવી જોઈએ રાષ્ટ્રપતિ સાથે ફોનમાં પણ વાત કરવી જોઈએ.
દરમિયાન વડાપ્રધાન મોદીએ બંને દેશો વચ્ચે વાતચીત કરી સમસ્યાઓનું સમાધાન કરવા જણાવ્યું છે આ વચ્ચે રશિયા ના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈસ એનાસીયો લુનાદા સિલ્વા સહિત વિશ્વના અનેક નેતાઓનો  આભાર માન્યો હતો.

 

(11:04 AM IST)