News of Friday, 14th March 2025
અમૃતસરના સુવર્ણ મંદિર પરિસરમાં અજાણ્યા શખ્શોએ સળિયા વડે હુમલો કર્યો: પાંચ ભક્તો ઘાયલ : ધરપકડ
પોલીસે આરોપી હુમલાખોરની ધરપકડ કરી : કેસની તપાસ કરી રહી છે.

પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિર પરિસરમાં શુક્રવારે હોળીના દિવસે ભક્તો પર હુમલો કરવામાં આવ્યો હતો. અજાણ્યા શખ્સોએ પાંચ લોકો પર સળિયા વડે હુમલો કરી તમામને ઇજા પહોંચાડી હતી. પોલીસ માહિતી પર પહોંચી અને આરોપી હુમલાખોરની ધરપકડ કરી અને કેસની તપાસ કરી રહી છે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
