<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd March 2025

ઉત્તર પશ્ચિમ દિલ્હીના ડીડીએ ગ્રાઉન્ડ પાસે પોલીસ સાથેના એન્કાઉન્ટર બાદ બે ગુનેગારોની ધરપકડ

નવી દિલ્હી : ઉત્તર પશ્ચિમ દિલ્હીના ડીડીએ ગ્રાઉન્ડ પાસે પોલીસ સાથેના એન્કાઉન્ટર બાદ બે ગુનેગારોની ધરપકડ કરવામાં આવી હતી. એક અધિકારીએ શનિવારે આ માહિતી આપી હતી 

  અધિકારીએ જણાવ્યું હતું કે વિશાલ ઉર્ફે બાદલ અને કન્હૈયા ઉર્ફે અમિતની હિલચાલ વિશે ગુપ્ત માહિતીના આધારે તેમને ગઈકાલે રાત્રે નિરંકારી ભવનના ડીડીએ ગ્રાઉન્ડ પાસે અટકાવવામાં આવ્યા હતા

(12:10 AM IST)