<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

લોહાણા મહાજન દ્વારા આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્‍તાહના વકતા અને ભાગવતાચાર્ય પૂજય શ્રી જીજ્ઞેશદાદા અકિલાના આંગણે પધાર્યા

રાજકોટ : લોહાણા મહાજન દ્વારા આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્‍તાહના વકતા અને ભાગવતાચાર્ય પૂજય શ્રી જીજ્ઞેશદાદા અકિલાના આંગણે પધાર્યા હતા. તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને અકિલાના તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા સાથે પૂજય શ્રી જીજ્ઞેશદાદા (રાધે-રાધે), શ્રીમતી સ્‍મિતાબેન સુનિલભાઈ રાયચુરા, શ્રીમતી કિરણબેન નીમીષભાઈ ગણાત્રા, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઈ પોબારૂ, કારોબારી પ્રમુખ શ્રી ડો.નિશાંતભાઈ ચોટાઈ, ખજાનચી શ્રી ધવલભાઈ કારીયા, મહાજન ટ્રસ્‍ટી ડો. પરાગભાઈ દેવાણી, પૂજય જીજ્ઞેશદાદાના નાનાભાઈ ભાર્ગવભાઈ અને સંજયભાઈ મહેતા તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)(૪૦.૧૭)

(3:06 PM IST)