હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 1st April 2025
માર્ચ ૨૦૨૫માં ટોચના ૫ રાજ્યોની જીએસટી વસૂલાત

નવી દિલ્હી: માર્ચ ૨૦૨૫માં દેશના ટોચના પાંચ રાજ્યોની જીએસટી વસૂલાતના આંકડા જાહેર થયા છે. મહારાષ્ટ્ર ₹૩૧,૫૩૪ કરોડ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે કર્ણાટક ₹૧૩,૪૯૭ કરોડ, ગુજરાત ₹૧૨,૦૯૫ કરોડ, તમિલનાડુ ₹૧૧,૭૯૫ કરોડ અને હરિયાણા ₹૧૦,૬૪૮ કરોડ સાથે અનુક્રમે બીજા થી પાંચમા સ્થાને છે.
(11:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
