News of Tuesday, 1st April 2025
ભાજપે લોકસભા સાંસદોને આવતીકાલે ૨ એપ્રિલે હાજર રહેવા વ્હિપ જારી કર્યો

નવી દિલ્હી: ભાજપે તેના તમામ લોકસભા સાંસદોને ૨ એપ્રિલે સંસદમાં હાજર રહેવા વ્હિપ જારી કર્યો છે. એવું માનવામાં આવે છે કે આવતીકાલે વક્ફ સુધારા બિલ રજૂ થવાનું છે.
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
