તા. ૧૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૬ સોમવાર
News of Saturday, 5th April 2025
RBI 10 રૂપિયા અને ૫00 રૂપિયાની નવી નોટો બહાર પાડશે, જોકે ભૂતકાળમાં બહાર પડાયેલી 10 અને 500 રૂપિયાની તમામ નોટ માન્ય રહેશે
મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ગવર્નરની સહી ધરાવતી નવી નોટો, સામાન્ય લોકોએ ચિંતા કરવાની જરૂર નથી: દેશની નાણાકીય વ્યવસ્થાને મજબૂત બનાવવા અને નાગરિકો માટે અનુકૂળ વ્યવહારો સુનિશ્ચિત કરવા માટે આ મહત્વપૂર્ણ પગલું

જમ્મુ: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ગવર્નરની સહી ધરાવતી 10 રૂપિયા અને 500 રૂપિયાની નવી નોટો જારી કરવાની જાહેરાત કરી છે. RBI એ સ્પષ્ટતા કરી છે કે ભૂતકાળમાં જારી કરાયેલી તમામ 10 અને 500 રૂપિયાની નોટ માન્ય રહેશે અને તેથી સામાન્ય લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. દેશની નાણાકીય વ્યવસ્થાને મજબૂત બનાવવા અને નાગરિકો માટે અનુકૂળ વ્યવહારો સુનિશ્ચિત કરવા માટે આ પગલું મહત્વપૂર્ણ છે.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
