News of Wednesday, 16th April 2025
ઇડિયન રેલવેની નવી પહેલઃ પંચવટી એકસપ્રેસમાં ATM મૂકાયું
મુંબઇથી મનમાડ જતી ટ્રેનમાં મુસાફરોને મળી સુવીધા

નવી દીલ્હી, તા. ૧૬: ભારતીય રેલવેના મુસાફરોને મુસાફરી દરમ્યાન પૈસા ઉપાડવા માટે સ્ટેશન પર ઉતરવાની જરુર રહેશે નહીં. કારણ કે મુંબઈ-મનમાડ પંચવટી એક્સપ્રેસ દેશની પહેલી એવી ટ્રેન બની ગઈ છે, જેમાં એટીએમની સુવિધા આપવામાં આવી છે.
મુંબઈથી મનમાડ પંચવટી એક્સપ્રેસની ટ્રેન નંબર ૧૨૧૦૯ ના એસી ચેર કાર કોચમાં હવે ઓટોમેટેડ ટેલર મશીન (એટીએમ) સ્થાપિત કરવામાં આવ્યું છે. આ સુવિધા બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા પૂરી પાડવામાં આવે છે અને કોચના પાછળના ભાગમાં એક કયુબિકલમાં સ્થાપિત કરવામાં આવે છે, જ્યાં સામાન્ય રીતે એક નાની પેન્ટ્રી જગ્યા હોય છે
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
